Isn't wearing the jersey of Indian Cricket team & indulging in promotion of a political party a breach of contract of player and also conflict of interest according to @BCCI ? pic.twitter.com/zHGBcKFdJ7
જન જનનો મળી રહ્યો છે મીઠો આવકાર, કેસરિયા કરવા જામનગર ફરી વાર તૈયાર...
ભારત દેશ નુ અને જામનગર શહેર નુ ગૌરવ જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી દેશ નું અને જામનગર નું ગૌરવ વધારેલ તેવા ઓલ રાઉન્ડર ક્રિકેટર શ્રી @imjadeja નો ભવ્ય રોડ શો. 1/1 pic.twitter.com/jL2Dp6Z2cw